અહીં આપણા સમાજને મળતા લાભો ટૂંકમાં વર્ણાવ્યા છે.

અહી દર્શાવેલ માહિતી નકુમ પ્રવિણ પરસોતમભાઈ, અંકલેશ્વર ના વતની એ આપેલ છે.

વધારે માહીતી માટે કોઈ પણ આપણા સમાજના ફોન અથવા પત્ર વ્યવહાર કરી શકે છે.

નકુમ પ્રવિણ પરસોતમભાઈ
ભાજપ મહામંત્રી નોટીફાઈડ અંકલેશ્વર (બક્ષીપંચ મોરચો)

SG-9, Tirth Complex, Nr. Lions School, GIDC. Ankleshwar-02, Dist.: Bharuch (Gujrat)
M.: 98257 60120
E-mail: gopisolar@gopisolar.com

ગુજરાત રાજ્ય દ્રારા આર્થીક પછાત વર્ગ (બક્ષીપંચ) ના વિકાસ માટેની યોજનાઓ

(૧) યોજના નું નામ: ટર્મ લોઅન

નીચેના સેક્ટરોમાં લોન સહાય મેળવી સકાય છે.
કૃષિ અને સંલગ્ન પ્રવુર્તીઓ, લઘુ ઉદ્યોગ/કારીગર અને પરંપરાગત ધંધાઓ, સેવા સેક્ટરો, પરિવહન સેક્ટરો.
યોજનાની મુખ્ય લક્ષાનીક્તાઓ:

 • આ યોજનામાં લોનની મહતમ મર્યાદા રૂપિયા ૫ લાખ સુધીની છે.
 • આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૬% રહેશે.
 • આ યોજનામાં યુનિટ કોસ્ટના ૯૫% લોન આપવામાં આવશે અને લાભાર્થીનો ફાળો યુનીટ કોસ્ટના ૫% રહેશે.
 • યોજનામાં સહાય કોને મળવા પાત્ર છે.(પાત્રતા)
 • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.

અરજદારના કુટુંબની વાર્ષિક આવક,
ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ૪૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા ૫૫૦૦૦/- થી ઓછી હોવી જોઈએ.

 • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ૨૧ વરસ થી ૪૫ વરસ સુધીની હોવી જોઈએ.
 • અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.

અરજી ફોર્મ અને વધુ જાણકારી માટે સંપર્ક કરો:
જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી, (વિકસિત જતી), bahumadi ભવન કમ્પુન્દ, સુતરીયા બિલ્ડીંગ સામે, નાનપુરા, સુરત
અથવા
બ્લોક નંબર-૧૧ બીજો માળ, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
ફોન નંબર:૦૭૯-૨૩૨૫૭૫૫૭/૫૯

(૨) યોજના નું નામ: માઈક્રો ફાઈનાન્સ. (લાઘુસ્ત્રીય ધિરાણ યોજના)

યોજનાની મુખ્ય લક્ષાનીક્તાઓ:

 • આ યોજનામાં લોનની મહતમ મર્યાદા રૂપિયા 25000 લાખ સુધીની છે.
 • આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૫% રહેશે.
 • આ યોજનામાં યુનિટ કોસ્ટના ૯૫% લોન આપવામાં આવશે અને લાભાર્થીનો ફાળો યુનીટ કોસ્ટના ૫% રહેશે.
 • આ લોન વ્યાજ સહીત ૩૬ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે.
 • યોજનામાં સહાય કોને મળવા પાત્ર છે.(પાત્રતા)
 • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.

અરજદારના કુટુંબની વાર્ષિક આવક,
(અ) ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ૪૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા ૫૫૦૦૦/- થી ઓછી હોવી જોઈએ.
અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ૨૧ વરસ થી ૪૫ વરસ સુધીની હોવી જોઈએ.
અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.

અરજી ફોર્મ અને વધુ જાણકારી માટે સંપર્ક કરો:
જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી, (વિકસિત જતી), bahumadi ભવન કમ્પુન્દ, સુતરીયા બિલ્ડીંગ સામે,નાનપુરા,સુરત
અથવા
બ્લોક નંબર-૧૧ બીજો માળ, ડોક્ટર જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર.
ફોન નંબર:૦૭૯-૨૩૨૫૭૫૫૭/૫૯

(૩) યોજના નું નામ: નીયું સ્વર્નીમાં (મહિલાઓ માટેજ)

યોજનાની મુખ્ય લક્ષાનીક્તાઓ:

 • આ યોજનામાં લોનની મહતમ મર્યાદા રૂપિયા ૫૦૦૦૦/- હજાર સુધીની છે.
 • આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૪% રહેશે.
 • આ યોજનામાં યુનિટ કોસ્ટના ૧૦૦% લોન આપવામાં આવશે.
 • આ લોન વ્યાજ સહીત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે.
 • યોજનામાં સહાય કોને મળવા પાત્ર છે.(પાત્રતા)
 • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.

અરજદારના કુટુંબની વાર્ષિક આવક,
(અ) ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ૪૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા ૫૫૦૦૦/- થી ઓછી હોવી જોઈએ.
અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ૨૧ વરસ થી ૪૫ વરસ સુધીની હોવી જોઈએ.
અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.

અરજી ફોર્મ અને વધુ જાણકારી માટે સંપર્ક કરો:
જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી, (વિકસિત જતી), bahumadi ભવન કમ્પુન્દ, સુતરીયા બિલ્ડીંગ સામે,નાનપુરા,સુરત
અથવા
બ્લોક નંબર-૧૧ બીજો માળ, ડોક્ટર જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર.
ફોન નંબર:૦૭૯-૨૩૨૫૭૫૫૭/૫૯

(૪) યોજના નું નામ: મહિલા સમૃદ્ધિ (આ યોજનામાં સ્વ સહાય જૂથો મારફતે લોન ધિરાણ)

યોજનાની મુખ્ય લક્ષાનીક્તાઓ:

 • આ યોજનામાં લોનની મહતમ મર્યાદા રૂપિયા ૨૫૦૦૦/- હજાર સુધીની છે.
 • આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૪% રહેશે.
 • આ યોજનામાં યુનિટ કોસ્ટના ૯૫% લોન આપવામાં આવશે. જયારે લાભાર્થી ફાળો ૫%
 • આ લોન વ્યાજ સહીત 36 સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે.
 • યોજનામાં સહાય કોને મળવા પાત્ર છે.(પાત્રતા)
 • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.

અરજદારના કુટુંબની વાર્ષિક આવક,
(અ) ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ૪૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા ૫૫૦૦૦/- થી ઓછી હોવી જોઈએ.
અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ૨૧ વરસ થી ૪૫ વરસ સુધીની હોવી જોઈએ.
અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા/વ્યવસાય માટે લોન મેળવવા અનુભવ હોવો જરૂરી છે.
અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.

અરજી ફોર્મ અને વધુ જાણકારી માટે સંપર્ક કરો:
જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી, (વિકસિત જતી), bahumadi ભવન કમ્પુન્દ, સુતરીયા બિલ્ડીંગ સામે, નાનપુરા, સુરત
અથવા
બ્લોક નંબર-૧૧ બીજો માળ, ડોક્ટર જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર.
ફોન નંબર:૦૭૯-૨૩૨૫૭૫૫૭/૫૯

(૫) યોજના નું નામ: શૈક્ષણિક લોન (ન્યુ અકન્ક્ષ યોજના)

હેતુ: પછાતવર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનીકલ શિક્ષન મેળવવા માટેની લોન યોજના:
યોજનાની મુખ્ય લક્ષાનીક્તાઓ:

 • આ યોજનામાં લોનની મહતમ મર્યાદા રૂપિયા 5 લાખ સુધીની છે.
 • આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૪% રહેશે.
 • આ યોજનામાં યુનિટ કોસ્ટના ૯૦% લોન આપવામાં આવશે.
 • જયારે ચેન્લીઝીંગ એજન્સી અને લાભાર્થી ફાળો ૧૦%
 • આ લોન વ્યાજ સહીત 60 સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે.
 • લોનની વસુલાત અભ્યાસક્રમ પૂરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળ્યેથી બંને માંથી જે વહેલું હોય ત્યારથી.
 • યોજનામાં સહાય કોને મળવા પાત્ર છે.(પાત્રતા)
 • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.

અરજદારના કુટુંબની વાર્ષિક આવક,
(અ) ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ૪૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા ૫૫૦૦૦/-થી ઓછી હોવી જોઈએ.
અરજદારે સરકારી ય સરકાર માન્ય સંસ્થામાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.

અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
અરજી ફોર્મ અને વધુ જાણકારી માટે સંપર્ક કરો:
જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી, (વિકસિત જતી), bahumadi ભવન કમ્પુન્દ, સુતરીયા બિલ્ડીંગ સામે,નાનપુરા,સુરત
અથવા
બ્લોચ્ક નામ્બેર-૧૧ બીજો માળ, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
ફોન નંબર:૦૭૯-૨૩૨૫૭૫૫૭/૫૯

(૬) યોજનાનું નામ: સ્વયમ સક્ષામ યોજના (ઉચ શિક્ષણ પ્રાપ્ત કરેલ લાભાર્થીઓને સ્વંતંત્ર ધંધા/વ્યવસાય સારું કરવા માટેની લોન)

યોજનાની મુખ્ય લક્ષાનીક્તાઓ:-

 • અ યોજનામાં લોનની મહતમ મર્યાદા રૂપિયા ૫ લાખ સુધીની હોય છે.
 • અ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૫% રહેશે.
 • અ યોજનામાં ઉનીત કોસ્ટના ૯૫% લોન આપવામાં આવશે, લાભાર્થીનો ફાળો ૫% રહેશે.
 • અ લોન વ્યાજ સહીત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે.
(૭) યોજનાનું નામ: માનવ ગરિમા યોજના (ગુજરાત સરકારશ્રીની આ નિગમ ડરવા અમલિત યોજના)

યોજનાની મુખ્ય લક્ષાનીક્તાઓ:-

 • યોજનામાં સહાયનું ધોરણ: રૂપિયા ૩ હજારની મર્યાદામાં સાધનો/રોકડ
(૮) યોજનાનું નામ: ધોરણ ૧ થી ૪ ના વિદ્યાર્થીઓને શીસ્યાવૃતી
 • યોજનામાં સહાયનું ધોરણ: કુમારને વાર્ષિક રૂપિયા ૭૫/-, કન્યાને વાર્ષિક રૂપિયા ૧૦૦/-
(૯) યોજનાનું નામ: કાયદાના/તબીબી સ્નાતકોને નાણાકીય લોન/સહાય

યોજનામાં લોન અને સહાયનું ધોરણ:

 • તબીબી સ્નાતકો:-
  લોન રકમ રૂપિયા: ૪૦૦૦૦/-
  વ્યાજનો દર : ૪%
  સહાય રૂપિયા: ૨૫૦૦૦/-
  કુલ રકમ: ૬૫૦૦૦/-
 • કાયદાના સ્નાતકો:-
  લોન રકમ રૂપિયા: ૭૦૦૦/-
  વ્યાજનો દર : ૪%
  સહાય રૂપિયા: ૫૦૦૦/-
  કુલ રકમ: ૧૨૦૦૦/-
 • લાભ કોને મળવાપાત્ર થાય છે.
  કાયદા/તબીબી સ્નાતક હોવા જોઈએ.
(૧૦) યોજનાનું નામ: મફત તબીબી સહાય

યોજનામાં સહાયનું ધોરણ:

 • સ્ત્રીઓને થતા પાંડુરોગ રૂપિયા ૧૫૦/-
 • પ્રસુતિ સહિતની ગંભીર બીમારી રૂપિયા ૫૦૦/-
 • ટીબી. માટે સહાય માસિક (બાર માસ સુધી) રૂપિયા ૨૫૦/-
 • કેન્સર માટે સહાય રૂપિયા ૫૦૦/- માસિક (દર્દ માટે તીય સુધી)

લાભ કોને મળવા પત્ર છે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ,આર્થીક રીતે પછાતવર્ગ,વિચારતી-વિમુક્ત જાતિના હોવા જોઈએ.
રૂપિયા ૧૨૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ.

(૧૧) યોજના નું નામ: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના.
 • યોજનામાં સહાયનું ધોરણ: મકાન બાંધવા સહાય રૂપિયા ૪૦,૦૦૦/-

લાભ કોને મળવા પત્ર થાય છે.:
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થીક રીતે પછાત વર્ગ, વિચારતી-વિમુક્ત જાતિના હોવા જોઈએ.
જેમના નામે રહેવાનું મકાન ના હોય અને પોતાની માલિકીનો જમીનનો પ્લોટ હોય તેમને.
રાજ્ય સરકારની અન્ય આવાસ યોજનામાં લાભ મેળવેલ ના હોવો જોઈએ.

(૧૨) યોજના નું નામ: કુંવરબાઈ નું મામેરું.
 • યોજનામાં સહાયનું ધોરણ: રૂપિયા ૫૦૦૦/- સહાય જેમાં રૂપિયા ૨૦૦૦/-કન્યાના પિતા/વળી નામે ચેકથી ચુકવવામાં આવે છે. તથા રૂપિયા ૩૦૦૦/-કિસન વિકાસ્પત્રના રૂપમાં કન્યાને આપવામાં આવે છે.

લાભ કોને મળવા પત્ર થાય છે.:
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થીક રીતે પછાત વર્ગ, ના હોવા જોઈએ.
રૂપિયા ૧૧૦૦૦/-હાજર સુધીની વાર્ષિક આવક ધરાવતા હોવા જોઈએ.
લગ્નના એક વરસની અંદર જીલ્લા અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે.

(૧૩) યોજના નું નામ: સાતફેરા સમુહલગ્ન
 • યોજનામાં સહાયનું ધોરણ: નવયુગલને રૂપિયા ૫૦૦૦/- ના નર્મદા નિગમની શ્રીનીધી થાપણના સ્વરૂપમાં આયોજક/સંસ્થાને પ્રત્યેક યુગલદ્જ્થ રૂપિયા ૧૦૦૦/- લેખે સહાય ચુકવવામાં આવે છે.

લાભ કોને મળવા પાત્ર થાય છે.:
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થીક રીતે પછાત વર્ગ, ના હોવા જોઈએ.
રૂપિયા ૪૫૦૦૦/-હજારથી વાર્ષિક આવક વધારે ના હોવી જોઈએ.
ઓછામાં ઓછા ૧૦ યુગલો સમૂહ લગ્નમાં જોડવા જોઈએ.

(૧૪) યોજના નું નામ: બેન્કેબલ યોજના
 • યોજનામાં સહાયનું ધોરણ: ગૃહ ઉદ્યોગના ધંધા માટે ધિરાણના ૩૩% અથવા રૂપિયા ૧૦૦૦૦/-ની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે.

લાભ કોને મળવા પાત્ર થાય છે.:
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થીક રીતે પછાત વર્ગ, ના હોવા જોઈએ.
રૂપિયા ૧૧૦૦૦/- સુધીની વાર્ષિક આવક ધરાવતા હોવા જોઈએ.
કુટીર ઉદ્યોગ દ્વારા માન્ય ધંધા હોવા જોઈએ.

(૧૫) યોજના નું નામ: બેન્કેબલ યોજના
 • યોજનામાં સહાયનું ધોરણ: ગૃહ ઉદ્યોગના ધંધા માટે ધિરાણના ૩૩% અથવા રૂપિયા ૧૦૦૦૦/- ની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે.

લાભ કોને મળવા પાત્ર થાય છે.:
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થીક રીતે પછાત વર્ગ ના હોવા જોઈએ.
રૂપિયા ૧૧૦૦૦/- સુધીની વાર્ષિક આવક ધરાવતા હોવા જોઈએ.
કુટીર ઉદ્યોગ દ્વારા માન્ય ધંધા હોવા જોઈએ.

(૧૬) યોજના નું નામ: કોમર્સિયલ પાયલોટની તાલીમ માટે લોન

લાભ કોને મળવા પાત્ર થાય છે.:

વાર્ષિક ૪% વ્યાજ દરે રૂપિયા ૮ લાખની લોન અને તાલીમ મેળવ્યા પછી ભારતમાં પાયલોટ તરીકે પાંચ વરસની સેવા બજાવે તો મૂળ લોનના ૫૦% રકમ સબસીડી તરીકે રૂપાંતર કરવામાં આવે છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થીક રીતે પછાત વર્ગ ના હોવા જોઈએ.
વિદ્યાર્થીએ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલું હોવું જોઈએ.
વિધાર્થીને દેસ/વિદેશની પાયલોટની તાલીમ આપતી સંસ્થામાં પ્રવેશ મળેલ હોવો જોઈએ.