સમસ્ત સતવારા મહામંડળ

અમદાવાદ

Reg. No. E/8499 Date : 03/10/1991
About Our Organization

🏛️ સમસ્ત સતવારા મહામંડળ

શિક્ષણ • સંસ્કાર • સેવા

અમારો પરિચય

સમસ્ત સતવારા મહામંડળ સતવારા સમાજના શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે કાર્યરત એક અગ્રણી સંસ્થા છે. સંસ્થા દ્વારા શિક્ષણ, સમાજ સેવા, યુવા વિકાસ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે.

👨‍💼 પ્રમુખશ્રીની કલમે

રાજેશભાઈ કે. મકવાણા
પ્રમુખશ્રી
શિક્ષણ અને સંસ્કારથી સમાજનો સર્વાંગી વિકાસ.

પ્રિય સમાજજનો, સમસ્ત સતવારા મહામંડળ સમાજના વિકાસ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત છે.

આપ સૌના સહયોગથી સંસ્થા નવા શૈક્ષણિક અને સામાજિક માપદંડો સ્થાપિત કરી રહી છે.

🖋️ મહામંત્રીશ્રીની કલમે

ગીરીશભાઈ એસ. લકુમ
મહામંત્રીશ્રી
ટ્રેડિશનના સંકલ્પ સાથે ટેકનોલોજીને આવકારતી આપણી સંસ્થા

વિશ્વભરમાં વસતા સતવારાનું ગૌરવ બનેલી આપણી સંસ્થા નવા સમય સાથે પરંપરાને જાળવીને આગળ વધી રહી છે.

ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને વધુ સરળતા અને પારદર્શિતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

🎯 Vision

  • શિક્ષિત, સંસ્કારી, સંગઠિત અને આત્મનિર્ભર સતવારા સમાજનું નિર્માણ કરવું.
  • કન્યાછાત્રાલય નું અધ્યતન સુવિધા સાથેનું નિર્માણ કરવું.

🚀 Mission

  • સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવું.
  • યુવા પેઢીને માર્ગદર્શન અને વિકાસની તકો ઉપલબ્ધ કરાવવી.
  • સામાજિક એકતા અને સેવા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું.
  • સમાજના ઉત્કર્ષ માટે નવીન યોજનાઓ અમલમાં મૂકવી.

🏠 અમારી સેવાઓ

🎓 Education Support
🏠 Hostel Facility
🏆 Merit Support
📖 Satvara Darpan
🤝 Community Service
👨‍🎓 Student Guidance

🏆 Former Presidents

1991 - 1996

શ્રી અમૃતભાઈ પી. શ્રીમાળી

અમદાવાદ

23/11/1996 to 25/03/2000

શ્રી ભગવાનદાસ કે. સોનગરા

અમદાવાદ

26-03-2000 to 16-06-2005

શ્રી ઠાકરસીભાઈ એમ. ચાવડા

થાનગઢ, સુરેન્દ્રનગર

17-06-2005 to 15-06-2020

શ્રી નરસીભાઈ કે. રાઠોડ

અમદાવાદ

16-06-2020 to 04-01-2026

શ્રી શંકરભાઈ આર. દલવાડી

લીંબડી, સુરેન્દ્રનગર

04-01-2026 to Present

શ્રી રાજેશભાઈ કે. મકવાણા

ધંધુકા, અમદાવાદ

🖋️ Former Secretaries

14-07-1991 to 25-03-2000

શ્રી નારણભાઈ એ. રાઠોડ

અમદાવાદ

26-03-2000 to 13-06-2009

શ્રી ઠાકરસીભાઈ જે. ચૌહાણ

વઢવાણ, સુરેન્દ્રનગર

13-06-2009 to 15-06-2020

શ્રી દામજીભાઈ ડી. કણઝરીયા

અમદાવાદ

16-06-2020 to 04-01-2026

શ્રી રાજેશભાઈ કે. મકવાણા

ધંધુકા, અમદાવાદ

04-01-2026 to Present

શ્રી ગીરીશભાઈ એસ. લકુમ

હળવદ, સુરેન્દ્રનગર