Academic Year 2026-27

સમસ્ત સતવારા મહામંડળ

BOYS HOSTEL AHMEDABAD ADMISSION

સતવારા સમાજના વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત, આધુનિક અને શૈક્ષણિક વાતાવરણ ધરાવતી હોસ્ટેલ સુવિધા

Upcoming Project

🏢 નવી અધતન સુવિધા સાથે તૈયાર થનાર તખુબા કન્યા છાત્રાલય

સમસ્ત સતવારા મહામંડળ દ્વારા સમાજની દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને સુરક્ષિત નિવાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓથી સજ્જ નવા કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

New Girls Hostel

🎓 આધુનિક કન્યા છાત્રાલય

  • ✔️ સુરક્ષિત અને આધુનિક કેમ્પસ
  • ✔️ વિશાળ અને સુસજ્જ રૂમ
  • ✔️ Wi-Fi અને Study Hall
  • ✔️ CCTV સુરક્ષા વ્યવસ્થા
  • ✔️ શુદ્ધ ભોજન અને રહેઠાણ
  • ✔️ વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ

🌟 નામકરણ દાતા

શ્રીમતી ગૌરીબેન તથા નરેશભાઈ કરશનભાઈ કણઝરીયા

(મુળ વતન - જાળીલા, તા. રાણપુર, જી. બોટાદ)

(હાલ - સતવારા સોસાયટી, ધંધુકા)

📢 સંસ્થાની (મહામંડળ) ની વિશેષ સિધ્ધિઓ

  • સતવારા સમાજનો ઓબીસી માં સમાવેશ.
  • અમદાવાદ તથા વલ્લભવિધાનગર ખાતે વિઘાર્થી ભવનની સ્થાપના.
  • વિધાર્થી ભવનમાં પ્રવેશ પ્રક્રિયા નો ઓનલાઇન પ્રારંભ તથા મેરીટ આધારીત પ્રવેશ પ્રક્રિયા.
  • અમદાવાદ ખાતે અધતન સુવિધાયુક્ત કન્યાછાત્રાલય માટે આશરે ૪ કરોડ ના ખર્ચે જમીનની ખરીદી.

👨‍💼 Management Desk

સમસ્ત સતવારા મહામંડળના પ્રમુખશ્રી અને ટ્રસ્ટી મંડળ સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે સતત કાર્યરત છે.

View Message

👥 Trustee Board

ટ્રસ્ટી મંડળ સંસ્થાના વિવિધ પ્રકલ્પો અને સેવાકીય પ્રવૃત્તિઓનું માર્ગદર્શન અને સંચાલન કરે છે.

View Trustees

🏠 Hostel Facilities

📚 Study Environment
🛏️ Comfortable Rooms
🌐 WiFi Facility
🔒 Security
🚿 Clean Facilities
🏥 Student Support

📖 સતવારા દર્પણ

સમાજની પ્રવૃત્તિઓ, સમાચાર અને વિશેષ લેખો સાથેનું માસિક મુખપત્ર.

Read Darpan

🏆 Merit List

Academic Year 2025-26 માટેની મેરીટ યાદી જોવા માટે નીચે ક્લિક કરો.

View Merit List

💳 Pay Fee Online

હોસ્ટેલ ફી અને અન્ય ચુકવણીઓ સુરક્ષિત રીતે ઓનલાઈન કરો.

Pay Now

📸 Photo Gallery

હોસ્ટેલ, કાર્યક્રમો અને સમાજની વિવિધ પ્રવૃત્તિઓની ઝલક.

View Gallery

📞 સંપર્ક

📍 સતવારા વિધાર્થી ભવન, ૧૩, પંચાલનગર સોસા., દેવસ્ય હોસ્પીટલ પાછળ, અમદાવાદ.

Mobile No.: 7043704446

📧 info@satvaramahamandal.org

🌐 satvaramahamandal.org