🏛️ અમારી સંસ્થાઓ

સમસ્ત સતવારા મહામંડળ દ્વારા સંચાલિત વિદ્યાર્થી ભવનો

Satvara Vidyarthi Bhavan Wadaj

સ્વ. સંદીપકુમાર ગોરધનભાઈ નકુમ સતવારા વિદ્યાર્થી ભવન

વિદ્યાર્થીઓ માટે રહેણાંક, અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટેની સુવિધાઓ ધરાવતું વિદ્યાર્થી ભવન.

📍 વાડજ, અમદાવાદ
View Location
Satvara Vidyarthi Bhavan Vidyanagar

યુ. કે. નિવાસી શ્રી હિતેશભાઈ વલ્લભભાઈ પરમાર સતવારા વિદ્યાર્થી ભવન

ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ સાથેનું વિદ્યાર્થી ભવન.

📍વલ્લભવિદ્યાનગર
View Location