સમસ્ત સતવારા મહામંડળ

અમદાવાદ

Reg. No. E/8499 Date : 03/10/1991
છાત્રાલય પ્રવેશ બંધ
🚫 પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ

વર્ષ જુલાઈ ૨૦૨૬ ની
છાત્રાલય પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

તમામ વિદ્યાર્થીઓનેે જાણ કરવામાં આવે છે કે વર્ષ જુલાઈ ૨૦૨૬ માટેની સમસ્ત સતવારા મહામંડળ અમદાવાદ સંચાલિત સ્વ.સંદીપકુમાર ગોરધનભાઈ નકુમ સતવારા વિદ્યાર્થી ભવન વાડજ અમદાવાદ છાત્રાલયની પ્રવેશ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં નવી અરજીઓ સ્વીકારવામાં આવતી નથી.

વર્ષ જુલાઈ ૨૦૨૭ માટેની પ્રવેશ પ્રક્રિયા અંગેની જાહેરાત, અરજીની તારીખો તથા અન્ય જરૂરી માહિતી યોગ્ય સમયે આ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તમામ રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી છે કે નવીનતમ માહિતી માટે સમયાંતરે વેબસાઇટની મુલાકાત લેતા રહેશો.

📅 આગામી પ્રવેશ પ્રક્રિયા : જુલાઈ ૨૦૨૭
Hostel Admission