About Us

About Us / અમારી સંસ્થા વિશે

Our Journey / અમારું પ્રવાસ

૧૯ મી સદીમાં પ્રારંભ કરેલ યાત્રાનો એકવીસમી સદીના ડીઝીટલ યુગમા પ્રયાણ. સમસ્ત સતવારા મહામંડળ અમદાવાદની સ્થાપના ૧૯૯૧ માં સમાજના વડીલો દ્વારા કરેલ.

સમાજને શિક્ષિત અને નિર્વ્યસni બનાવવા, ઓબીસી લાભ આપવાના અને એજ્યુકેશનને પ્રમોટ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા.

Mission / લક્ષ્ય

સમસ્ત સતવારાનું એક મજબૂત, સાંસ્કૃતિક, અને શિક્ષિત સમુદાય બનાવવું.

Vision / દૃષ્ટિ

પરંપરા જાળવીને આધુનિક ટેકનોલોજી સાથે સમાજને શિક્ષિત અને સશક્ત બનાવવું.

Rajeshbhai K. Makwana
Rajeshbhai K. Makwana
President / પ્રમુખશ્રી

પ્રમુખશ્રીની કલમેથી

એકવીસમી સદીના ડીઝીટલ યુગમાં આપણી સંસ્થા એજ્યુકેશન અને સમાજ સેવા માટે આગ્રહી છે.

સમય સાથે તાલમેલ બેસાડીને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી, વિદ્યાર્થીઓ માટે સરળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

પ્રમુખશ્રી
રાજેશભાઈ કે. મકવાણા
સમસ્ત સતવારા મહામંડળ
Girishbhai S. Lakum
Girishbhai S. Lakum
Secretary / મહામંત્રીશ્રી
Halvad

Former Presidents / પૂર્વ પ્રમુખશ્રીઓ

14-07-1991 to 22-11-1996
શ્રી અમૃતભાઈ પી. શ્રીમાળી
અમદાવાદ
23-11-1996 to 25-03-2000
શ્રી ભગવાનદાસ કે. સોનગરા
અમદાવાદ
26-03-2000 to 16-06-2005
શ્રી ઠાકરસીભાઈ એમ. ચાવડા
થાનગઢ
17-06-2005 to 15-06-2020
શ્રી નરસીભાઈ કે. રાઠોડ
અમદાવાદ
16-06-2020 to 04-01-2026
શ્રી શંકરભાઈ આર. દલવાડી
લીંબડી
04-01-2026 to Present
શ્રી રાજેશભાઈ કે. મકવાણા
ધંધુકા

Former Secretaries / મંત્રીશ્રીઓ

14-07-1991 to 25-03-2000
શ્રી નારણભાઈ એ. રાઠોડ
અમદાવાદ
26-03-2000 to 13-06-2009
શ્રી ઠાકરસીભાઈ જે. ચૌહાણ
વઢવાણ
13-06-2009 to 15-06-2020
શ્રી દામજીભાઈ ડી. કણઝરીયા
અમદાવાદ
16-06-2020 to 04-01-2026
શ્રી રાજેશભાઈ કે. મકવાણા
ધંધુકા
04-01-2026 to Present
શ્રી ગીરીશભાઈ એસ. લકુમ
હળવદ

સમસ્ત સતવારા મહામંડળ

(ટ્રસ્ટ રજી. નં. ઇ-૮૪૯૯ તા. ૦૩-૧૦-૧૯૯૧)

સમુહની સામર્થ્યપૂર્ણ શક્તિનું એકતાનું પ્રતિક.

Quick Links

Address

Copyright © 2024 Satvara Maha Mandal, All rights reserved. Powered by infowise digital solutions.