
વિશ્વભરમાં વસતા સતવારાનું ગૌરવ બનેલી આપણી સમસ્ત સતવારા મહામંડળ સંસ્થા નવા સમય સાથે પરંપરાને જાળવીને કદમ મિલાવી રહી છે.
વરસો પહેલા આપણા વડવાઓએ આપણા સમાજના બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે સંસ્થાની સ્થાપના કરી હતી.
આધુનિક ટેકનોલોજીને અપનાવીને હવે પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને વધુ સરળતા અને પારદર્શિતા મળે.





















© 2026 Samast Satvara Mahamandal. All Rights Reserved.