Sankarbhai R. Dalvadi
President
પ્રમુખશ્રીની કલમેથી
૧૯ મી સદીમાં પ્રારંભ કરેલ યાત્રાનો એકવીસમી સદીના ડીઝીટલ યુગમા પ્રયાણ
આપણી સંસ્થા સમસ્ત સતવારા મહામંડળ અમદાવાદની સ્થાપના ૧૯૯૧ માં આપણા વડીલો અને સખાવતી દીર્ધદ્રષ્ટા, ઉદાર અને સમાજની ચિંતા કરનારા લોકોએ કરેલ. આપણા સમાજને ઓબીસી નો લાભ અપાવના અથાગ પ્રયત્નો કરી ઓબીસીમાં સમાવેશ કરાવી સૌથી મોટી સિધ્ધી હાંસલ કરેલ ત્યારબાદ એજ્યુકેશનનું મહત્વ સમજી આપણાો સમાજ શિક્ષિત અને નિર્વ્યસની બને તેવા ઉદ્દેશ સાથે સિધ્ધનાથ દાદાની રથયાત્રા કાઢી સમાજમાં જાગૃતિ ફેલાવી.
અમદાવાદ એજ્યુકેશનનું હબ છે અને એજ્યુકેશનના હાર્દ સમાન વિસ્તારમાં જ બહારગામથી આવતા વિદ્યાર્થીભાઈઓ માટે છાત્રાલયની સ્થાપના કરેલ,
જે તે સમયે નાનકડી શરૂઆતને સમાજ શ્રેષ્ઠીઓએ આગળ વધારીને આજે વટવૃક્ષની જેમ ૨૫૦ વિદ્યાર્થીઓ રહી શકે તે કક્ષાએ લઈ ગયા.
આ વાતને અહી ન અટકાવતા નવા જુસ્સા અને ઉત્સાહ સાથે વર્તમાન સમાજ શ્રેષ્ઠીઓએ તેને પણ વધારવા અને વિસ્તારવા આયોજન કર્યું છે.
સમય પરિવર્તનશીલ છે. અને સમય સાથે કદમ મિલાવવા આજના ડીઝીટલ યુગમા આપણી સંસ્થા પ્રયાણ કરી રહી છે અને વહીવટી તંત્ર અને એડમીશન ઓનલાઈન કરવામાં આવશે તો આ પ્રક્રિયાને સૌ સાથ સહકાર આપશો તેવી અપેક્ષા.
પ્રમુખશ્રી
શંકરભાઈ આર. દલવાડી
સમસ્ત સતવારા મહામંડળ
Rajeshbhai K. Makwana
Secretory
મહામંત્રીશ્રીની કલમે
ટ્રેડિશનના સંકલ્પ સાથે ટેકનોલોજીને આવકારતી આપણી સંસ્થા
વિશ્વભરમાં વસતા સતવારાનું ગૌરવ બનેલી આપણી સમસ્ત સતવારા મહામંડળ સંસ્થા નવા સમય સાથે પરંપરાને જાળવીને કદમ મિલાવી રહી છે. પરંપરા, સંસ્કાર અને સંસ્કૃતિના પાયા પર નિર્માણ પામેલી આપણી વ્યવસ્થા સાંપ્રત સમયના નાવિન્યને આવકારીને ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે.
વરસો પહેલા આપણા વડવાઓએ આપણા સમાજના બાળકો આર્થિક અછતના લીધે અભ્યાસથી વંચીત ન રહી જાય અને અમદાવાદ જેવા શહેરમાં તેમને આસરો મળી રહે તેવા શુભ ઉદેશ્ય સાથે સંસ્થાની શરૂઆત કરી હતી. કુમાર અને કન્યા એમ બંને છાત્રાલયોમાં વર્ષે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પ્રગતિનો માર્ગ કંડારે છે.
અત્યાધુનિકતાને અપનાવીને આ વરસથી એડમિશન પ્રોસેસ એટલે પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવાનો નિર્ધાર કર્યો છે. આપણી સંસ્થાની વેબસાઈટ પર વિદ્યાર્થી ઘરે બેઠા હોસ્ટેલ એડમિશન માટે અરજી કરી શકશે. પહેલાં વિદ્યાર્થીએ રૂબરૂ આવીને ફોર્મ ભરવું પડતું હતું. હવે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા પ્રવેશ આપવામાં આવશે. જેના લીધે સમય અને ખર્ચની મોટી બચત થશે અને દરેક માટે સરળ બનશે.
રાજેશભાઈ કે.મકવાણા
મહામંત્રીશ્રી
સમસ્ત સતવારા મહામંડળ
ક્રમ નં. | હોદ્દો | નામ | સરનામું | મોબાઈલ નં. |
---|---|---|---|---|
૧ | પ્રમુખશ્રી | શ્રી શંકરભાઈ રામજીભાઈ દલવાડી | લીંબડી | ૯૮૨૪૫૦૩૯૨૨ |
ર | મહામંત્રીશ્રી | શ્રી રાજેશભાઈ કાનજીભાઈ મકવાણા | ધંધુકા | ૯૪૨૬૩૯૪૯૯૯ |
૩ | ઉપપ્રમુખશ્રી | શ્રી લક્ષ્મણભાઈ એમ. કઝાંરિયા | મોરબી | ૯૪૨૬૨૨૬૧૭૫ |
४ | ઉપપ્રમુખશ્રી | શ્રી ડી. એલ. પરમાર | ભાટીયા | ૯૪૨૭૪૪૪૭૦૦ |
૫ | ઉપપ્રમુખશ્રી | શ્રી પ્રભુલાલ નકુમ | રાજકોટ | ૯૮૨૫૨૧૬૮૦૩ |
૬ | ઉપપ્રમુખશ્રી | શ્રી કાળુભાઈ દેવજીભાઈ રંઘાડીયા | અમદાવાદ | ૯૯૨૫૩૬૨૭૬૩ |
૭ | ઉપપ્રમુખશ્રી | શ્રી ડૉ. જીગ્નેશભાઈ હડીયલ | બોટાદ | ૯૭૧૪૨૭૫૦૨૭ |
८ | ઉપપ્રમુખશ્રી | શ્રી કાનજીભાઈ ઓધવજીભાઈ પરમાર | જામનગર | ૯૪૨૭૨૮૧૫૫૧ |
૯ | મંત્રીશ્રી | શ્રી રસિકભાઈ પી. સતવારા | માંડલ | ૯૯૯૮૦૪૨૮૭૯ |
૧૦ | મંત્રીશ્રી | શ્રી ડૉ. કરશનભાઈ એસ. ચાવડા | અંકલેશ્વર | ૯૪૨૬૪૭૭૮૦૩ |
૧૧ | મંત્રીશ્રી | શ્રી પ્રભુદાસ મુળજીભાઈ ડાભી | જુનાગઢ | ૯૮૭૯૨૫૫૯૧૯ |
૧૨ | મંત્રીશ્રી | શ્રી ગીરીશભાઈ એસ. લકુમ | હળવદ | ૯૮૭૯૩૫૯૧૧૩ |
૧૩ | મંત્રીશ્રી | શ્રી મહેન્દ્રભાઈ મનસુખભાઈ ચાવડા | થાન | ૯૮૭૯૪૯૩૩૦૪ |
૧૪ | મંત્રીશ્રી | શ્રી દિનેશભાઈ રેવાભાઈ કડિયા | વિસનગર | ૯૯૦૯૬૭૪૮૦૧ |
૧૫ | ખજાનચીશ્રી | શ્રી વિનોદભાઈ સી. મકવાણા | અમદાવાદ | ૯૪૨૬૦૫૭૦૫૯ |
૧૬ | સહખજાનચીશ્રી | શ્રી પંકજભાઈ ખોડીદાસભાઈ પરમાર | અમદાવાદ | ૯૯૯૮૪૪૯૬૮૮ |
૧૭ | સંગઠન મંત્રીશ્રી | શ્રી વાલજીભાઈ એન. જાદવ | થાન | ૯૪૨૯૦૯૯૫૫૧ |
૧૮ | સહસંગઠન મંત્રીશ્રી | શ્રી અલ્પેશભાઈ જયંતીભાઈ ચાવડા | લીંબડી | ૯૭૨૫૦૦૫૭૫૫ |
૧૯ | ઇન્ટરનલ ઓડીટરશ્રી | શ્રી અંબાલાલભાઈ લાલજીભાઈ સતવારા | અમદાવાદ | ૯૯૯૮૦૫૯૮૬૦ |
૨૦ | સતવારા દર્પણ તંત્રીશ્રી | શ્રી રમણભાઈ સી. મકવાણા | અમદાવાદ | ૯૮૨૪૭૮૮૨૦૧ |
૨૧ | સતવારા દર્પણ સહતંત્રીશ્રી | શ્રી શંકરભાઈ પી. કણજરીયા | સુરેન્દ્રનગર | ૮૦૦૦૩૩૧૪૧૧ |
૨૨ | સોશીયલ મીડિયા કન્વીનર | શ્રી હિતેશભાઈ પ્રવીણભાઈ જાદવ | સુરત | ૯૯૨૪૯૩૪૨૪૬ |
૨૩ | સોશીયલ મીડિયા સહકન્વીનર | શ્રી હર્ષદભાઈ મનુભાઈ મકવાણા | બોટાદ | ૯૬૨૪૫૩૭૦૫૯ |
૨૪ | મહામંડળની વેબસાઈટ અને દર્પણ ડિજિટલ એપ | શ્રી ગુણવંત ધનજીભાઈ પરમાર | અમદાવાદ | ૯૮૨૪૧૦૭૦૭૮ |
૧. શ્રી અમૃતભાઈ પી. શ્રીમાળી અમદાવાદ ૧૪-૦૭-૧૯૯૧ થી ૨૨-૧૧-૧૯૯૬
૨. શ્રી ભગવાનદાસ કે. સોનગરા અમદાવાદ ૨૩-૧૧-૧૯૯૬ થી ૨૫-૦૩-૨૦૦૦
3. શ્રી ઠાકરસીભાઈ એમ. ચાવડા થાનગઢ ૨૬-૦૩-૨૦૦૦ થી ૧૬-૦૬-૨૦૦૫
૪. શ્રી નરસીભાઈ કે. રાઠોડ અમદાવાદ ૧૭-૦૬-૨૦૦૫ થી ૧૫-૦૬-૨૦૨૦
૫. શ્રી શંકરભાઈ આર. દલવાડી લીંબડી ૧૬-૦૬-૨૦૨૦ થી
૧. શ્રી નારણભાઈ એ. રાઠોડ અમદાવાદ ૧૪-૦૭-૧૯૯૧ થી ૨૫-૦૩-૨૦૦૦
૨. શ્રી ઠાકરસીભાઈ જે. ચૌહાણ વઢવાણ ૨૬-૦૩-૨૦૦૦ થી ૧૩-૦૬-૨૦૦૯
3. શ્રી દામજીભાઈ ડી. કણઝરીયા અમદાવાદ ૧૩-૦૬-૨૦૦૯ થી ૧૫-૦૬-૨૦૨૦
૪. શ્રી રાજેશભાઈ કે. મકવાણા ધંધુકા ૧૬-૦૬-૨૦૨૦ થી
સમુહની સામર્થ્યપૂર્ણ શક્તિનું એકતાનું પ્રતિક.