Our committee Members

પ્રમુખશ્રી શંકરભાઈ આર. દલવાડી

Sankarbhai R. Dalvadi
President

પ્રમુખશ્રીની કલમેથી

૧૯ મી સદીમાં પ્રારંભ કરેલ યાત્રાનો એકવીસમી સદીના ડીઝીટલ યુગમા પ્રયાણ
આપણી સંસ્થા સમસ્ત સતવારા મહામંડળ અમદાવાદની સ્થાપના ૧૯૯૧ માં આપણા વડીલો અને સખાવતી દીર્ધદ્રષ્ટા, ઉદાર અને સમાજની ચિંતા કરનારા લોકોએ કરેલ. આપણા સમાજને ઓબીસી નો લાભ અપાવના અથાગ પ્રયત્નો કરી ઓબીસીમાં સમાવેશ કરાવી સૌથી મોટી સિધ્ધી હાંસલ કરેલ ત્યારબાદ એજ્યુકેશનનું મહત્વ સમજી આપણાો સમાજ શિક્ષિત અને નિર્વ્યસની બને તેવા ઉદ્દેશ સાથે સિધ્ધનાથ દાદાની રથયાત્રા કાઢી સમાજમાં જાગૃતિ ફેલાવી.

અમદાવાદ એજ્યુકેશનનું હબ છે અને એજ્યુકેશનના હાર્દ સમાન વિસ્તારમાં જ બહારગામથી આવતા વિદ્યાર્થીભાઈઓ માટે છાત્રાલયની સ્થાપના કરેલ,

જે તે સમયે નાનકડી શરૂઆતને સમાજ શ્રેષ્ઠીઓએ આગળ વધારીને આજે વટવૃક્ષની જેમ ૨૫૦ વિદ્યાર્થીઓ રહી શકે તે કક્ષાએ લઈ ગયા.

આ વાતને અહી ન અટકાવતા નવા જુસ્સા અને ઉત્સાહ સાથે વર્તમાન સમાજ શ્રેષ્ઠીઓએ તેને પણ વધારવા અને વિસ્તારવા આયોજન કર્યું છે.

સમય પરિવર્તનશીલ છે. અને સમય સાથે કદમ મિલાવવા આજના ડીઝીટલ યુગમા આપણી સંસ્થા પ્રયાણ કરી રહી છે અને વહીવટી તંત્ર અને એડમીશન ઓનલાઈન કરવામાં આવશે તો આ પ્રક્રિયાને સૌ સાથ સહકાર આપશો તેવી અપેક્ષા.

પ્રમુખશ્રી
શંકરભાઈ આર. દલવાડી
સમસ્ત સતવારા મહામંડળ

મહામંત્રી શ્રી રાજેશભાઈ મકવાણા

Rajeshbhai K. Makwana
Secretory

મહામંત્રીશ્રીની કલમે

ટ્રેડિશનના સંકલ્પ સાથે ટેકનોલોજીને આવકારતી આપણી સંસ્થા
વિશ્વભરમાં વસતા સતવારાનું ગૌરવ બનેલી આપણી સમસ્ત સતવારા મહામંડળ સંસ્થા નવા સમય સાથે પરંપરાને જાળવીને કદમ મિલાવી રહી છે. પરંપરા, સંસ્કાર અને સંસ્કૃતિના પાયા પર નિર્માણ પામેલી આપણી વ્યવસ્થા સાંપ્રત સમયના નાવિન્યને આવકારીને ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે.

વરસો પહેલા આપણા વડવાઓએ આપણા સમાજના બાળકો આર્થિક અછતના લીધે અભ્યાસથી વંચીત ન રહી જાય અને અમદાવાદ જેવા શહેરમાં તેમને આસરો મળી રહે તેવા શુભ ઉદેશ્ય સાથે સંસ્થાની શરૂઆત કરી હતી. કુમાર અને કન્યા એમ બંને છાત્રાલયોમાં વર્ષે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પ્રગતિનો માર્ગ કંડારે છે.

અત્યાધુનિકતાને અપનાવીને આ વરસથી એડમિશન પ્રોસેસ એટલે પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવાનો નિર્ધાર કર્યો છે. આપણી સંસ્થાની વેબસાઈટ પર વિદ્યાર્થી ઘરે બેઠા હોસ્ટેલ એડમિશન માટે અરજી કરી શકશે. પહેલાં વિદ્યાર્થીએ રૂબરૂ આવીને ફોર્મ ભરવું પડતું હતું. હવે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા પ્રવેશ આપવામાં આવશે. જેના લીધે સમય અને ખર્ચની મોટી બચત થશે અને દરેક માટે સરળ બનશે.

રાજેશભાઈ કે.મકવાણા
મહામંત્રીશ્રી
સમસ્ત સતવારા મહામંડળ

શ્રી સમસ્ત સતવારા મહામંડળ હોદ્દેદારશ્રીઓ

ક્રમ નં.હોદ્દોનામસરનામુંમોબાઈલ નં.
પ્રમુખશ્રીશ્રી શંકરભાઈ રામજીભાઈ દલવાડીલીંબડી૯૮૨૪૫૦૩૯૨૨
મહામંત્રીશ્રીશ્રી રાજેશભાઈ કાનજીભાઈ મકવાણાધંધુકા૯૪૨૬૩૯૪૯૯૯
ઉપપ્રમુખશ્રીશ્રી લક્ષ્મણભાઈ એમ. કઝાંરિયામોરબી૯૪૨૬૨૨૬૧૭૫
ઉપપ્રમુખશ્રીશ્રી ડી. એલ. પરમારભાટીયા૯૪૨૭૪૪૪૭૦૦
ઉપપ્રમુખશ્રીશ્રી પ્રભુલાલ નકુમરાજકોટ૯૮૨૫૨૧૬૮૦૩
ઉપપ્રમુખશ્રીશ્રી કાળુભાઈ દેવજીભાઈ રંઘાડીયાઅમદાવાદ૯૯૨૫૩૬૨૭૬૩
ઉપપ્રમુખશ્રીશ્રી ડૉ. જીગ્નેશભાઈ હડીયલબોટાદ૯૭૧૪૨૭૫૦૨૭
ઉપપ્રમુખશ્રીશ્રી કાનજીભાઈ ઓધવજીભાઈ પરમારજામનગર૯૪૨૭૨૮૧૫૫૧
મંત્રીશ્રીશ્રી રસિકભાઈ પી. સતવારામાંડલ૯૯૯૮૦૪૨૮૭૯
૧૦મંત્રીશ્રીશ્રી ડૉ. કરશનભાઈ એસ. ચાવડાઅંકલેશ્વર૯૪૨૬૪૭૭૮૦૩
૧૧મંત્રીશ્રીશ્રી પ્રભુદાસ મુળજીભાઈ ડાભીજુનાગઢ૯૮૭૯૨૫૫૯૧૯
૧૨મંત્રીશ્રીશ્રી ગીરીશભાઈ એસ. લકુમહળવદ૯૮૭૯૩૫૯૧૧૩
૧૩મંત્રીશ્રીશ્રી મહેન્દ્રભાઈ મનસુખભાઈ ચાવડાથાન૯૮૭૯૪૯૩૩૦૪
૧૪મંત્રીશ્રીશ્રી દિનેશભાઈ રેવાભાઈ કડિયાવિસનગર૯૯૦૯૬૭૪૮૦૧
૧૫ખજાનચીશ્રીશ્રી વિનોદભાઈ સી. મકવાણાઅમદાવાદ૯૪૨૬૦૫૭૦૫૯
૧૬સહખજાનચીશ્રીશ્રી પંકજભાઈ ખોડીદાસભાઈ પરમારઅમદાવાદ૯૯૯૮૪૪૯૬૮૮
૧૭સંગઠન મંત્રીશ્રીશ્રી વાલજીભાઈ એન. જાદવથાન૯૪૨૯૦૯૯૫૫૧
૧૮સહસંગઠન મંત્રીશ્રીશ્રી અલ્પેશભાઈ જયંતીભાઈ ચાવડાલીંબડી૯૭૨૫૦૦૫૭૫૫
૧૯ઇન્ટરનલ ઓડીટરશ્રીશ્રી અંબાલાલભાઈ લાલજીભાઈ સતવારાઅમદાવાદ૯૯૯૮૦૫૯૮૬૦
૨૦સતવારા દર્પણ તંત્રીશ્રીશ્રી રમણભાઈ સી. મકવાણાઅમદાવાદ૯૮૨૪૭૮૮૨૦૧
૨૧સતવારા દર્પણ સહતંત્રીશ્રીશ્રી શંકરભાઈ પી. કણજરીયાસુરેન્દ્રનગર૮૦૦૦૩૩૧૪૧૧
૨૨સોશીયલ મીડિયા કન્વીનરશ્રી હિતેશભાઈ પ્રવીણભાઈ જાદવસુરત૯૯૨૪૯૩૪૨૪૬
૨૩સોશીયલ મીડિયા સહકન્વીનરશ્રી હર્ષદભાઈ મનુભાઈ મકવાણાબોટાદ૯૬૨૪૫૩૭૦૫૯
૨૪મહામંડળની વેબસાઈટ અને દર્પણ ડિજિટલ એપશ્રી ગુણવંત ધનજીભાઈ પરમારઅમદાવાદ૯૮૨૪૧૦૭૦૭૮

માનદ સેવા આપનાર પ્રમુખશ્રી ઓ

 

૧. શ્રી અમૃતભાઈ પી. શ્રીમાળી               અમદાવાદ          ૧૪-૦૭-૧૯૯૧ થી ૨૨-૧૧-૧૯૯૬

૨. શ્રી ભગવાનદાસ કે. સોનગરા             અમદાવાદ          ૨૩-૧૧-૧૯૯૬ થી ૨૫-૦૩-૨૦૦૦

3. શ્રી ઠાકરસીભાઈ એમ. ચાવડા               થાનગઢ            ૨૬-૦૩-૨૦૦૦ થી ૧૬-૦૬-૨૦૦૫

૪. શ્રી નરસીભાઈ કે. રાઠોડ                      અમદાવાદ          ૧૭-૦૬-૨૦૦૫ થી ૧૫-૦૬-૨૦૨૦

૫. શ્રી શંકરભાઈ આર. દલવાડી                  લીંબડી             ૧૬-૦૬-૨૦૨૦ થી

માનદ સેવા આપનાર મંત્રીશ્રીઓ

 

૧. શ્રી નારણભાઈ એ. રાઠોડ                  અમદાવાદ           ૧૪-૦૭-૧૯૯૧ થી ૨૫-૦૩-૨૦૦૦

૨. શ્રી ઠાકરસીભાઈ જે. ચૌહાણ               વઢવાણ             ૨૬-૦૩-૨૦૦૦ થી ૧૩-૦૬-૨૦૦૯

3. શ્રી દામજીભાઈ ડી. કણઝરીયા          અમદાવાદ          ૧૩-૦૬-૨૦૦૯ થી ૧૫-૦૬-૨૦૨૦

૪. શ્રી રાજેશભાઈ કે. મકવાણા                   ધંધુકા               ૧૬-૦૬-૨૦૨૦ થી 

સમસ્ત સતવારા મહામંડળ

(ટ્રસ્ટ રજી. નં. ઇ-૮૪૯૯ તા. ૦૩-૧૦-૧૯૯૧)

સમુહની સામર્થ્યપૂર્ણ શક્તિનું એકતાનું પ્રતિક.

Quick Links

Address

Copyright © 2024 Satvara Maha Mandal, All rights reserved. Powered by infowise digital solutions.