સતવારા સમાજ ના તેજસ્વી તારલાઓ 2022

સતવારા સમાજ દિકરી યસ્વી મુકેશભાઈ પરમાર કલા મહાકુંભ રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા તા.10/6/2022 ના રોજ ભાવનગર મુકામે યોજાયેલ જેમાં ગુજરાત 1 ફસ્ટ (પ્રથમ ) આવેલ છે જેથી પોતાના માતપિતાનું તેમજ સમગ્ર સતવારા સમાજ મોરબી તથા સમગ્ર સતવારા સમાજ નું ગૌરવ વધારેલ છે યસ્વી પરમારને ખુબ ખુબ અભિનંદન વધુને વધુ પ્રગતિ કરે એવી સિદ્ધનાથ મહાદેવ ને પ્રાર્થના..🙏