Jay Siddhnath Credit Co Operative meeting Dhandhuka – 17/07/2022

જય સિદ્ધનાથ ક્રેડિટ કો.ઓ.સોસાયટી ધંધુકા અને શ્રી ધંધુકા તાલુકા સમસ્ત સતવારા જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભા 2022 તા. 17.07.2022 ના રોજ મનાલી કોલ્ડ સ્ટોરેજ ધંધુકા ખાતે યોજાઈ.

જેમાં અમદાવાદ, બોટાદ, વડોદરા તેમજ અન્ય જીલ્લા તેમજ તાલુકામાંથી સમાજ આગેવાનો તેમજ ધંધુકા તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના 800 સભાસદોએ હાજરી આપી.હિસાબો રજૂ કરવામાં આવ્યા અને આગામી નવા વર્ષના કામોની ચર્ચા કરવામાં…. જય સિદ્ધનાથ..

scroll to top