Satvara Samaj Meeting at Vasna Village Dhandhuka Taluka

સમસ્ત સતવારા મહામંડળના નેજા હેઠળ ગામડે ગામડે સંગઠન કરવા માટે ધંધુકા તાલુકાની ૨જી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું

શ્રી સમસ્ત સતવારા મહામંડળની ધંધુકા તાલુકાના વાસણા ગામે મીટીંગ યોજાય

શ્રી સમસ્ત સતવારા મહામંડળની મીટીંગમાં નક્કી થયા મુજબ દરેક ગામડેથી મહામંડળ ના સભ્ય નક્કી કરવા માટે ધંધુકા તાલુકાના વાસણા ગામે સમાજની મીટીંગ યોજવામાં આવી

સમગ્ર ગુજરાતમાં સતવારા સમાજ જ્યારે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે સતવારા સમાજના દરેક ગામડે ગામડે ઇનામ વિતરણ, સમૂહભોજન તેમજ જ્ઞાતિ સંમેલન થતા રહ્યા છે ત્યારે સતવારા સમાજ વાસણા દ્વારા મીટીંગ યોજવામાં આવી

કાર્યક્રમમાં વાસણા ગામના સરપંચ અને આંતરરાષ્ટ્રીય સતવારા એકતા સમિતિના કન્વીનર શ્રી મહેશભાઈ પરમાર ગામના પ્રમુખ શામજીભાઈ ખાંદળા, સમસ્ત સતવારા ધંધુકા તાલુકાના ટ્રસ્ટી નીલેશભાઈ જાદવ, જગદીશભાઈ ડેલીગેટ તેમજ વડીલો, આગેવાનશ્રીઓ, વિધાર્થીઓ હાજર રહ્યા

તેમજ શ્રી સમસ્ત સતવારા મહામંડળના મહામંત્રી રાજુભાઈ મકવાણા,બોટાદ થી શ્રી સમસ્ત સતવારા મહામંડળના ઉપ પ્રમુખ ડૉ જીગ્નેશભાઈ હડીયલ, બોટાદ થી ભાવિનભાઈ જાદવ, બોટાદ થી શ્રી સમસ્ત સતવારા મહામંડળના સોશીયલ મીડિયા સહ કન્વીનર હર્ષદભાઈ મકવાણા, બોટાદ થી હસમુખભાઈ ચૌહાણ,

મહામંડળ ના સભ્ય ભરતભાઈ ડાભી, મહામંડળ ના સભ્ય જીતેન્દ્રભાઈ જાદવ, તાલુકાના મંત્રી શાન્તિલાલ લકૂમ, તાલુકાના મંત્રી ઉમેશભાઈ જાદવ, જગદીશભાઈ રાઠોડ, જયેશભાઇ રાઠોડ, સુરેશભાઈ ડાભી વગેરે આગેવાનો હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં સમાજ ખૂબ જ આગળ વધે અને ગામડે ગામડે સમાજનું મજબૂત સંગઠન થાય તેમજ શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધે તેવી ચર્ચા કરવામાં આવી

જય સિધ્ધનાથ મહાદેવ 🙏

જય સતવારા સમાજ 🙏

scroll to top